શ્રી ભાવિક મારૂ સર 2013થી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગ સાથે જોડાયેલા છે. શરૂઆતમાં પાલિતાણા ખાતે ‘મિશન કેરિયર એકેડમી’ શરૂ કરી ઘણા વિધ્યાર્થીઓના સપના પૂરા કર્યા ત્યાર બાદ 2015 માં પોતે સફળ ઉમેદવાર થઈ કોર્ટમાં નોકરી સ્વીકારી. પરંતુ પોતાનું મન તો હજુ એક શિક્ષકનું જીવન જ જંખતું હોય 2017 માં ઘર આંગણે મોભાની સરકારી નોકરી છોડી દીધી. 2017 થી અમદાવાદ ખાતે સ્થાયી થઈ “આર્ય કેરિયર એકેડમી”ની શરૂઆત કરી.

હાલમાં ગુજરાતમાં સ્પર્ધાત્મક પરિક્ષાની સર્વશ્રેષ્ઠ એપ્લીકેશન TARGET WITH BHAVIK MARU માં પોતાનું જ્ઞાન એકદમ વ્યાજબી કિમતે પૂરું પાડે છે. ભારતની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા “ASSOCHAM” તથા “ KNOWLEDGE CHAMBER OF COMMERCE AND INDUSTRIES” દ્વારા ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સર્વશ્રેષ્ઠ એપ્લિકેશનનો એવોર્ડ આપવામાં આવ્યો છે.


અમારા કોચિંગ ક્લાસ તથા એપ્લીકેશન દ્વારા ઘણા વિધ્યાર્થીઓએ પોતાના સરકારી નોકરીના સપનાને સાકાર કર્યા છે. આપ પણ અમારી સાથે જોડાઈ તમારા સપના પૂર્ણ કરી શકો છે.

 
BEST APPLICATION FOR GPSC