આજથી થોડા વર્ષો પહેલા ગુજરાતનાં દરેક વિધ્યાર્થીઓમાં એક માન્યતા ઘર કરી બેઠી હતી કે ક્લાસ કરવા હોય તો ગાંધીનગર, અમદાવાદ કે કોઈ મોટા શહેરોમાં જવું ફરજિયાત છે. આ પ્રયાસમાં ભાઈઓ બહેનો 30 થી 50 હજાર જેટલી ક્લાસીસની ફી ભરી ક્લાસ કરતાં. ઘણી વાર પરિક્ષમાથી બહાર નીકળીને એક નિસાસો નાખતા કે ક્લાસમાં ભણ્યા એવું તો કઈ પૂછાયું નહીં આથી જ અમે એક ક્રાંતિ કરવાનું વિચાર્યું કે ગરીબ થી ગરીબ અને દૂર છેવાડાનો વિધ્યાર્થી પણ શ્રેષ્ઠ કોચિંગ ઘરે બેઠા એક દમ રાહત દરે ભણી સફળ થાય અને એ હેતુથી 2019 માર્ચ માહિનામાં ક્લાસ 3 માટે TARGET WITH BHAVIK MARU APPLICATION શરૂ કરી , 2019 માં લેવાયેલ ક્લાસ 3 અને gpsc ની દરેક પરીક્ષામાં ઘણા પ્રશ્નો પૂછાયા અને આથી વિધ્યાર્થીઓની માંગને માન આપી અમે 16 / 07/ 2020 થી GPSC CLASS 1 / 2 નો કોર્ષ પણ શરૂ કર્યો છે. આશા છે આપ સૌ અમારી એપ્લીકેશન ડાઉનલોડ કરી ડેમો લેકચર જોઈ અમારા પરિવારનો એક હિસ્સો બનશો..

 
BEST APPLICATION FOR GPSC
en_badge_web_generic